Breaking News: Accident Death: મહેસાણા-કડીના કલ્યાણપુરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત

મહેસાણાના કડીના કલ્યાણપુરા રોડ ઉપર અકસ્માત સર્જાતા 3 બાઇક સવાર યુવક મોતને ભેટ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે આ ત્રણેય યુવક અમરાપુરના રહેવાસી હતા.

Breaking News: Accident Death: મહેસાણા-કડીના કલ્યાણપુરા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત
| Updated on: Apr 03, 2023 | 8:22 PM

મહેસાણાના કડીના કલ્યાણપુરા રોડ ઉપર અકસ્માત સર્જાતા 3 બાઇક સવાર યુવક મોતને ભેટ્યા હતા. પ્રાથમિક વિગતો પ્રમાણે આ ત્રણેય યુવક અમરાપુરના રહેવાસી હતા.   આ ઘટનામાં પોલીસે અકસ્માતનો  ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરીછે તેમજ  મૃતક યુવાનોના મતૃદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી  આપવામાં આવ્યા હતા.

 

 પાટણમાં 3 કિશોરના વોકળામાં ડૂબી જતા મોત

તો અન્ય એક કરૂણ ઘટનામાં પાટણના સુજનીપુરમાં ત્રણ કિશોરના  વોકળામાં  ડૂબી જતા  કરૂણ મોત થયા હતા. બાળકોના અકાળ મોતને પગલે પરિવારમાં આકંદ્ર મચી  ગયો હતો અને ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.  ચેકડેમમાં નહાવા પડેલા ૩ કિશોર ડૂબી  ગયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની ટીમે ત્રણેય કિશોરના મૃતદેહને  બહાર કાઢ્યા હતા.

 

 

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:40 pm, Mon, 3 April 23