બોપલ, ઘુમા, સનાથલ, અસલાલી, કઠવાડા, નાના ચિલોડા, ગેરતપુર, ખોડીયારનો AMCમાં સમાવેશ

|

Jun 18, 2020 | 1:24 PM

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની હદમાં વધારો કરવાની શહેરી વિકાસ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારની બાજુમાં આવેલ બોપલ, ઘુમા, સનાથલ, અસલાલી, ખોડીયાર, કઠવાડા, નાના ચિલોડા, ગેરતપુર, બિલાસિયા, રણાસણનો સમાવેશ હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવા વિસ્તારો ભેળવી દેવાથી અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનો વ્યાપ વધશે. સાથોસાથ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં રોડ, ગટર, […]

બોપલ, ઘુમા, સનાથલ, અસલાલી, કઠવાડા, નાના ચિલોડા, ગેરતપુર, ખોડીયારનો AMCમાં સમાવેશ
Bopal, Ghuma other areas added to AMC

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની હદમાં વધારો કરવાની શહેરી વિકાસ વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારની બાજુમાં આવેલ બોપલ, ઘુમા, સનાથલ, અસલાલી, ખોડીયાર, કઠવાડા, નાના ચિલોડા, ગેરતપુર, બિલાસિયા, રણાસણનો સમાવેશ હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવા વિસ્તારો ભેળવી દેવાથી અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનો વ્યાપ વધશે. સાથોસાથ નવા ઉમેરાયેલા વિસ્તારોમાં રોડ, ગટર, પાણી, અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થશે.  જુઓ વિડીયો.

Next Article