BJPના નેતાઓ ફરી ભૂલ્યા કોવિડ-19ના નિયમો ,જસદણમાં કાર્યક્રમમાં દેખાયા માસ્ક વગર

|

Jan 24, 2021 | 7:47 PM

BJPના નેતાઓ ફરી એક વખત કોવિડ-19 ગાઇડલાઇન્સનો ભંગ કરતા જોવા મળ્યા રાજકોટના જસદણમાં કાર્યક્રમ દરમિયાન નેતાઓ માસ્ક વગર દેખાયા

BJPના નેતાઓ ફરી એક વખત કોવિડ-19 ગાઇડલાઇન્સનો ભંગ કરતા જોવા મળ્યા .રાજકોટના જસદણમાં કાર્યક્રમ દરમિયાન નેતાઓ માસ્ક વગર દેખાયા ઉલ્લેખનીય છે કે જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો સન્માન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત હતા અને કાર્યક્રમ દરમિયાન 75 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યા. આપને જણાવી દઇએ કે આ કાર્યક્રમ દરમિયાન બીજેપીના નેતાઓએ પડાપડી કરી અને કોવિડ-19ના નિયમોના લીરેલીરા ઉડાડ્યા.

Published On - 7:43 pm, Sun, 24 January 21

Next Video