ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઃ ક્રોસ વોટિંગ અને રાજીનામા બાદ CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસથી કંટાળી ગયા છે

|

Jul 05, 2019 | 12:05 PM

રાજ્યસભા ચૂંટણીને લઈ દિવસભર અનેક ડ્રામા જોવા મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જે બાદ આ બંને નેતાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જો કે આ બંને નેતા કોંગ્રેસથી વિપરીત ચાલી રહ્યા હતા તે અંગે સૌ કોઈ જાણે છે. આ સમગ્ર ઘટના બાદ CM વિજય રૂપાણીએ પોતાનું […]

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઃ ક્રોસ વોટિંગ અને રાજીનામા બાદ CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસથી કંટાળી ગયા છે

Follow us on

રાજ્યસભા ચૂંટણીને લઈ દિવસભર અનેક ડ્રામા જોવા મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જે બાદ આ બંને નેતાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જો કે આ બંને નેતા કોંગ્રેસથી વિપરીત ચાલી રહ્યા હતા તે અંગે સૌ કોઈ જાણે છે. આ સમગ્ર ઘટના બાદ CM વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસથી તેના નેતાઓ કંટાળી ગયા છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં રેલી દરમિયાન તોડફોડ અને પોલીસ પર પથ્થરમારો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાથે વિજય રૂપાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર ક્રોસ વોટિંગ કરશે તે વાતનો અંદાજો અગાઉ જ લાગી ગયો હતો અને અલ્પેશ અને ધવલસિંહ કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ગયા હતા. જેથી તેમણે આ પગલા ભર્યા હતા. સાથે ભાજપના બંને ઉમેદવારની જીતનો દાવો પણ વિજય રૂપાણીએ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article