Ahmedabadમાં ત્રણ વર્ષ બાદ Bird Flu ની એન્ટ્રી, કલેકટરએ બહાર પાડયું જાહેરનામું

|

Mar 05, 2021 | 11:04 AM

અમદાવાદમાં (Ahmedabad) ત્રણ વર્ષ બાદ ફરી બર્ડ ફ્લૂએ (Bird Flu) એન્ટ્રી કરી છે. સોલા વિસ્તારમાં  મરઘાના સેમ્પલનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) ત્રણ વર્ષ બાદ ફરી બર્ડ ફ્લૂએ (Bird Flu) એન્ટ્રી કરી છે. સોલા વિસ્તારમાં મરઘાના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 1 કિલોમીટરના વિસ્તારને ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટરએ જાહેરનામું બહાર પાડયું છે.

 

Next Video