ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહનો વધુ એક VIDEO વાઈરલ

|

Dec 05, 2019 | 4:40 PM

એક બાજુ કેટલાક પરીક્ષાર્થીઓ ફરી પરીક્ષા યોજવાને લઈને અડગ છે. ત્યારે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહે એક વીડિયોમાં પરીક્ષાર્થીઓને એક વિનંતી કરી છે. આ વીડિયોમાં યુવરાજ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને સ્થળ છોડી દેવાની વાત કરી રહ્યો છે. આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા Web Stories View more […]

ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહનો વધુ એક VIDEO વાઈરલ

Follow us on

એક બાજુ કેટલાક પરીક્ષાર્થીઓ ફરી પરીક્ષા યોજવાને લઈને અડગ છે. ત્યારે આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓના નેતા યુવરાજસિંહે એક વીડિયોમાં પરીક્ષાર્થીઓને એક વિનંતી કરી છે. આ વીડિયોમાં યુવરાજ આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓને સ્થળ છોડી દેવાની વાત કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં આંદોલન કરતા પરીક્ષાર્થીઓના જૂથમાં પડ્યા બે ફાંટા

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષા રદ કરવાના મામલે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ જૂથમાં બે ફાંટા પડી ગયા છે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદનું આયોજન કરીને SITની રચના અંગે માહિતી આપી હતી. અને આગળની તપાસ SIT કરશે. આ સમયે પ્રદિપસિંહ સાથે પરીક્ષાર્થીઓના કેટલાક નેતા હતા. જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ સહિતના વિદ્યાર્થી નેતાઓ હતા. પરંતુ બીજી તરફ રસ્તા પર ઉતરેલા કેટલાક પરીક્ષાર્થીઓની માગણી હજુ પણ પરીક્ષા રદ કરવાની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 4:30 pm, Thu, 5 December 19

Next Article