બિલકિસ બાનુ કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પુન:વિચાર અરજી ફગાવી, 50 લાખ રૂપિયા ચૂક્વવાનો આપ્યો આદેશ

|

Sep 30, 2019 | 6:55 AM

  રાજ્યના બહુચર્ચીત એવા બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે 23મી એપ્રીલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં બિલકિસ બાનુને રૂપિયા 50 લાખ રોકડા ચુક્વવા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ બિલકિસ બાનુને નોકરી અને રહેવાની વ્યવસ્થા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? […]

બિલકિસ બાનુ કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની પુન:વિચાર અરજી ફગાવી, 50 લાખ રૂપિયા ચૂક્વવાનો આપ્યો આદેશ

Follow us on

 

રાજ્યના બહુચર્ચીત એવા બિલકિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે 23મી એપ્રીલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં બિલકિસ બાનુને રૂપિયા 50 લાખ રોકડા ચુક્વવા ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો હતો, સાથે જ બિલકિસ બાનુને નોકરી અને રહેવાની વ્યવસ્થા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આ ચુકાદા પર પુનઃ વિચાર કરવા મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને પુન:વિચારણા કરવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી હવે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા તમામ આદેશોનું પાલન કરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article