BHUJ : ભાજપના કાર્યક્રમમાં નિયમોના ધજાગરા, શું નિયમો માત્ર આમ જનતા માટે જ ?

|

Jan 17, 2021 | 2:01 PM

BHUJ: ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. ભાજપના બે મહામંત્રીનો અભિવાદન કાર્યક્રમ હતો

BHUJ: ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. ભાજપના બે મહામંત્રી વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલાનો અભિવાદન કાર્યક્રમ હતો. જેમાં અતિ ઉત્સાહમાં આવેલા ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. લોકોને નિયમો પાળવાની સલાહો આપતા ભાજપના નેતાઓ અને કાર્યકરો સરેઆમ નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા.

 

Published On - 1:54 pm, Sun, 17 January 21

Next Video