ભૂજના વડઝર ગામમાં સરપંચના પુત્રના લગ્નમાં કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી, ગીતા રબારીના કાર્યક્રમમાં ભીડની વીડિયો વાયરલ

ભુજના વડઝર ગામમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે કાર્યવાહી કરી છે. 30 નવેમ્બરના રોજ વડઝર ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ નટુભા સોઢાના પુત્રના લગ્ન હતા. અને લગ્નના રાસગરબાના કાર્યક્રમમાં ગીતા રબારીનો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાસગરબાના કાર્યક્રમમાં અનેક લોકો હાજર રહ્યા હતા. કેટલાક લોકોએ તો માસ્ક પણ નહોતા પહેર્યા. ઘટના બાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો […]

ભૂજના વડઝર ગામમાં સરપંચના પુત્રના લગ્નમાં કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી, ગીતા રબારીના કાર્યક્રમમાં ભીડની વીડિયો વાયરલ
| Updated on: Dec 04, 2020 | 8:53 PM

ભુજના વડઝર ગામમાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસે કાર્યવાહી કરી છે. 30 નવેમ્બરના રોજ વડઝર ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ નટુભા સોઢાના પુત્રના લગ્ન હતા. અને લગ્નના રાસગરબાના કાર્યક્રમમાં ગીતા રબારીનો સંગીત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રાસગરબાના કાર્યક્રમમાં અનેક લોકો હાજર રહ્યા હતા. કેટલાક લોકોએ તો માસ્ક પણ નહોતા પહેર્યા. ઘટના બાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વડઝર ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ સોઢા અને આયોજક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો