
ભાવનગરમાં આવેલા સિહોર તાલુકાના વરલ ગામમાં આવેલુ બિસ્માર નાળાનું કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યુ છે. નાળાનું કામ સમયસર પુર્ણ થયું નથી. ત્યાં થોડો વરસાદ પડતાની સાથે જ વરસાદના પાણી ભરાઇ ગયા છે. જેને કારણે લોકોને વાહન વ્યવહાર તથા ચાલવામાં તક્લીફ પડી રહી છે. શરૂઆતના એક બે વરસાદમાં જ આવી હાલત છે તો આગળ શુ હાલ થશે તેને લઇને લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને પહેલા પર રજૂઆત કરી છે. તંત્ર હવે આ બાબતે જલ્દી કોઇ પગલા લે તેવી લોકોના આશા છે.
આ પણ વાંચો: અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો