VIDEO: 1 કલાકમાં ખાબક્યો 4 ઈંચ મુશળધાર વરસાદ, મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા

ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પણ વાંચો: હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને […]

VIDEO: 1 કલાકમાં ખાબક્યો 4 ઈંચ મુશળધાર વરસાદ, મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા
| Updated on: Aug 04, 2020 | 8:33 AM

ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળા છલકાઈ ગયા હતા. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલની નિમણૂંકથી નારાજગી દૂર કરવા કોંગ્રેસ વરિષ્ઠોને આપશે ટિકીટ, અર્જૂન મોઢવાડીયાને અબડાસા, સિધ્ધાર્થ પટેલને કરજણમાં લડાવે તેવી સંભાવના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો