VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ચંપલના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. રબર અને પ્લાસ્ટીકના કારણે ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં તાત્કાલિક 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણસર ગોડાઉનમાં લાગી હતી તેનું કારણ અકબંધ છે. આ ઘટનામાં […]

VIDEO: ભાવનગરમાં ચંપલના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
| Updated on: Jan 20, 2020 | 3:37 AM

ભાવનગરના આંબાચોક વિસ્તારમાં ચંપલના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. રબર અને પ્લાસ્ટીકના કારણે ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ત્યારે ફાયર વિભાગને જાણ કરતાં તાત્કાલિક 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણસર ગોડાઉનમાં લાગી હતી તેનું કારણ અકબંધ છે. આ ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો