ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં SP મયુર ચાવડાએ ધરખમ ફેરફાર કર્યા, 18 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ

ભરૂચ : જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુક્યું છે.

ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં SP મયુર ચાવડાએ ધરખમ ફેરફાર કર્યા, 18 પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ
| Updated on: Nov 30, 2023 | 8:28 AM

ભરૂચ : જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ દીધા બાદ 4 મહિના સુધી જિલ્લા પોલીસતંત્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ આઇપીએસ અધિકારી મયુર ચાવડાએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનું વાવાઝોડું ફુક્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ સહીત મોટાભાગના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બદલાયા છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ સહીત ભરૂચ – અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના એકાદ બે પોલીસ સ્ટેશનને બાદ કરતા તમામમાં પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરાઈ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઉત્સવ બારોટનો પણ સમાવેશ થાય છે.

ક્યાં પીઆઇની ક્યાં બદલી કરાઈ?

 આ પણ વાંચો : ભરૂચ વિડીયો: આફત બની 4 ઇંચ સુધી ખાબક્યો કમોસમી વરસાદ, ભાતીગળ મેળામાં ભારે નુકસાન, વીજળી પડવાથી 2ના મોત

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:21 am, Thu, 30 November 23