Bharuch: બેઉ બળિયા બાથે વળગ્યાં, આખલાઓના આતંકથી ભરબજારમાં અફરાતફરી

|

Mar 13, 2021 | 7:00 PM

Bharuch: જ્યારે બે આખલાઓ સામ-સામે અથડાય છે ત્યારે દ્રશ્યો રોમાંચકની સાથે સાથે ભયાનક પણ હોય છે. જ્યારે ભરબજારમાં બે આખલાઓ બાખડે છે, ત્યારે આજુબાજુમાં આવતી કોઈ પણ ચીજ વસ્તુને પોતાની સાથે અડફેટે લઈ લેતા હોય છે

Bharuch: જ્યારે બે આખલાઓ સામ-સામે અથડાય છે ત્યારે દ્રશ્યો રોમાંચકની સાથે સાથે ભયાનક પણ હોય છે. જ્યારે ભરબજારમાં બે આખલાઓ બાખડે છે, ત્યારે આજુબાજુમાં આવતી કોઈ પણ ચીજ વસ્તુને પોતાની સાથે અડફેટે લઈ લેતા હોય છે અને લોકોને પોતાના જાન-માલની નુકસાની ભોગવવી પડે છે. આવી સ્થિતિમાં બંને આખલાઓને જુદા પાડવા ઘણું મુશ્કેલી ભર્યું હોય છે, રસ્તે પસાર થતાં લોકો નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે. કંઈક આવા જ દ્રશ્યો ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં સર્જાયા હતા. જ્યાં ભરબજારમાં બે આખલાઓના બાખડવાથી અફરાતફરી મચી ગઈ હતી.

 

 

 

આ પણ વાંચો: વિશ્વમાં દર 40માં બાળક જોડિયા: 5 વર્ષના ડેટા પર સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું જોડિયા બાળકનું કારણ

Published On - 6:02 pm, Sat, 13 March 21

Next Video