VIDEO: અંકલેશ્વરમાં સલૂન સંચાલકને DGVCLએ ફટકાર્યું 5 લાખ 70 હજાર રૂપિયાનું લાઇટ બિલ

ભરૂચના અંકલેશ્વરમાં સલૂન સંચાલકને એટલું વીજળી બિલ આવ્યું કે, તમે સાંભળશો તો તમને પણ ચક્કર આવી જશે. સલૂન સંચાલકને DGVCLએ ફટકાર્યુ છે રૂ. 5 લાખ 70 હજાર રૂપિયાનું લાઇટ બિલ. જ્યારથી તેમના હાથમાં બિલ આવ્યું છે ત્યારથી આ પરીવાર ચિંતામાં છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 3 હજાર રૂપિયા બિ્લ આવ્યું હતુ. જો કે, હવે તેમને ચાલુ […]

VIDEO: અંકલેશ્વરમાં સલૂન સંચાલકને DGVCLએ ફટકાર્યું 5 લાખ 70 હજાર રૂપિયાનું લાઇટ બિલ
| Updated on: Sep 04, 2020 | 2:19 AM

ભરૂચના અંકલેશ્વરમાં સલૂન સંચાલકને એટલું વીજળી બિલ આવ્યું કે, તમે સાંભળશો તો તમને પણ ચક્કર આવી જશે. સલૂન સંચાલકને DGVCLએ ફટકાર્યુ છે રૂ. 5 લાખ 70 હજાર રૂપિયાનું લાઇટ બિલ. જ્યારથી તેમના હાથમાં બિલ આવ્યું છે ત્યારથી આ પરીવાર ચિંતામાં છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 3 હજાર રૂપિયા બિ્લ આવ્યું હતુ. જો કે, હવે તેમને ચાલુ માસનું પોણા પાંચ લાખ રૂપિયા બિ્લ ફટકાર્યું છે. તેથી હવે તેઓ રજૂઆત કરવાના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો