ભરૂચ: પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો, રીએક્ટર નજીક કામ કરી રહેલા એક કામદારનું મોત

ભરૂચની પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો થયો. રીએક્ટરમાં ધડાકો થતાં એક કામદારનું મોત થયું છે.

ભરૂચ: પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો, રીએક્ટર નજીક કામ કરી રહેલા એક કામદારનું મોત
| Updated on: Dec 21, 2020 | 6:35 PM

ભરૂચની પાનોલીની વાંકસન્સ કંપનીમાં ધડાકો થયો. રીએક્ટરમાં ધડાકો થતાં એક કામદારનું મોત થયું છે. ત્યારે GPCB તથા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. રીએક્ટરમાં પ્રેશર વધી જવાના કારણે આ ધડાકો થયો છે.

 

આ પણ વાંચો: બ્રિટનમાં કોરોનાની બગડતી સ્થિતિ અંગે કેન્દ્ર સરકારે બોલાવી અર્જન્ટ બેઠક, ભારત સરકાર સજાગ : સ્વાસ્થ્ય પ્રધાન