VIDEO: અંકલેશ્વર નજીક ભરૂચીનાકા ખાતે ભંયકર અકસ્માત, આઠ વર્ષનો બાળક કારની અડફેટે

ભરૂચ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક અકસ્માત CCTVમાં કેદ થયો છે. અકસ્માતમાં એક 8 વર્ષનો બાળક રસ્તો પાર કરવાની કોશિશ કરી રહ્યા હતો. તે દરમિયાન એક કારની અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હતી. બાળકના અકસ્માતને જોઈ ચોંકી જશો. એકાએક બાળકને અડફેટે લેતા ગંભીર રીતે રોડ પર ફેંકાયો હતો. આ […]

VIDEO: અંકલેશ્વર નજીક ભરૂચીનાકા ખાતે ભંયકર અકસ્માત, આઠ વર્ષનો બાળક કારની અડફેટે
| Updated on: Jul 20, 2019 | 2:33 PM

ભરૂચ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક અકસ્માત CCTVમાં કેદ થયો છે. અકસ્માતમાં એક 8 વર્ષનો બાળક રસ્તો પાર કરવાની કોશિશ કરી રહ્યા હતો. તે દરમિયાન એક કારની અડફેટે આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હતી. બાળકના અકસ્માતને જોઈ ચોંકી જશો. એકાએક બાળકને અડફેટે લેતા ગંભીર રીતે રોડ પર ફેંકાયો હતો.

આ પણ વાંચોઃ બનાસકાંઠાથી એક VIDEO વાઈરલ, નશાની હાલતમાં બસ કંડક્ટરે મુસાફરો પાસે માફી માગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Follow Us