પોમેલોની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

|

Sep 16, 2019 | 6:26 AM

મિત્રો બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં માટે આજે એક ખાસ ફળ વિશેનો અહેવાલ અમે લાવ્યા છીએ. અન્ય ખેતી કરતા ખેડૂતો માટે પણ આ ફળની ખેતી કરવી ખૂબ ફાયદા કારક છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ફળનાં ફાયદા પણ ખૂબ છે અને તેની માગ ખૂબ સારી હોવાથી તેની કિંમત પણ સારી મળે છે. મિત્રો આ ફળનું નામ છે પોમેલો […]

પોમેલોની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

Follow us on

મિત્રો બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં માટે આજે એક ખાસ ફળ વિશેનો અહેવાલ અમે લાવ્યા છીએ. અન્ય ખેતી કરતા ખેડૂતો માટે પણ આ ફળની ખેતી કરવી ખૂબ ફાયદા કારક છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ફળનાં ફાયદા પણ ખૂબ છે અને તેની માગ ખૂબ સારી હોવાથી તેની કિંમત પણ સારી મળે છે. મિત્રો આ ફળનું નામ છે પોમેલો આ ફળ ચકોતરા નામે પણ ઓળખાય છે. આણંદનાં એક એન્જિનીયર જેમને ખેતી કરવાનો શોખ છે તેમણે આ પોમેલોની ખેતી કરી છે. તો કેવી રીતે તેમણે પોમેલોની ખેતીની શરૂઆત કરી અને તે કેટલી ફાયદાકારક છે ચાલો જાણીએ તે તમામ વિગતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article