વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?

વડોદરા શહેરમાં આજે 6 કલાકનો વીજકાપ રહેશે તેવી માહિતી MGVCL દ્વારા આપવામાં આવી છે. શહેરના કારેલીબાગ, દાંડિયા બજાર, માંજલપુર, પાણીગેટ વિસ્તારમાં વીજકાપ રહેશે. MGVCLની ચોમાસા પહેલા મેન્ટેનન્સની કામગીરીને કારણે આ વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે. ગરમીના માહોલમાં MGVCL દ્વારા આપવામાં આવેલ કાપમાં લોકોને ગરમીથી હેરાન થવું પડશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં MGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી […]

વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?
| Updated on: May 26, 2019 | 5:11 AM

વડોદરા શહેરમાં આજે 6 કલાકનો વીજકાપ રહેશે તેવી માહિતી MGVCL દ્વારા આપવામાં આવી છે. શહેરના કારેલીબાગ, દાંડિયા બજાર, માંજલપુર, પાણીગેટ વિસ્તારમાં વીજકાપ રહેશે. MGVCLની ચોમાસા પહેલા મેન્ટેનન્સની કામગીરીને કારણે આ વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે.

ગરમીના માહોલમાં MGVCL દ્વારા આપવામાં આવેલ કાપમાં લોકોને ગરમીથી હેરાન થવું પડશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં MGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોવાથી 6 કલાકનો કાપ રહેશે.

આ પણ વાંચો: રાજકોટમાં ખાનગી ક્લાસીસની મનમાની આવી સામે, ફાયરવિભાગની નોટિસ હટાવી કર્યા ક્લાસીસ શરૂ

 

TV9 Gujarati