Banaskatha : પાલનપુરમાં ફાસ્ટેગના વિરોધમાં ખેડૂતોની ચક્કાજામની ચીમકી, પોલીસ કાફલો તૈનાત

|

Feb 19, 2021 | 1:41 PM

Banaskatha : પાલનપુરના મલાણા ટોલ બૂથ પર ચક્કાજામ કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Banaskatha : પાલનપુરના મલાણા ટોલ બૂથ પર ચક્કાજામ કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ફાસ્ટેગના વિરોધને લઈને ખેડૂતોએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. જેથી પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટોલબુથ આસપાસ હાલ પોલીસ ખડેપગે તૈનાત કરાઇ છે. ખેડૂતોએ માંગ કરી છે કે ફાસ્ટેગ ફ્રી કરો અથવા સર્વિસ રોડ બનાવો.

 

Next Video