PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

Navratri 2021 : નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:11 PM
4 / 6
મુખ્યપ્રધાને લખ્યું,  "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

5 / 6
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

6 / 6
મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.