Banaskantha: રિ-સર્વેને લઈને બનાસકાંઠામાં ખેડૂતોની કપરી સ્થિતી, અનેક ખેડૂતોની જમીનો બદલાઈ ગઈ

|

Jun 10, 2021 | 8:54 PM

Banaskantha Land Re-survey : વારંવાર જિલ્લા જમીન દફતરની કચેરીએ ખેડૂતો ધક્કા ખાય છે. પરંતુ તેમ છતાં આજદિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

Banaskantha: બનાસકાંઠાના ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ રી-સર્વેની લઈને થઈ છે. જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે, જેમની જમીનો બદલાઈ ગઈ છે. જમીનો ઓછી થઈ ગઈ છે. અનેક ખેડૂતો એવા પણ છે કે જેમના ખેડૂત તરીકેના ઉતારા પણ બંધ થઈ ગયા છે.

 

 

આ તમામ સમસ્યા વચ્ચે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે. વારંવાર જિલ્લા જમીન દફતરની કચેરીએ ધક્કા ખાય છે. પરંતુ તેમ છતાં આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે સવાલ એ છે કે પાંચ વર્ષ જેટલો લાંબો સમય રી-સર્વે થયાને થઈ ગયો છે તેમ છતાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ કેમ નથી આવ્યો?

 

આ રીતે બનાસકાંઠાના ખેડૂતોની સૌથી કપરી પરિસ્થિતિ રી-સર્વેની લઈને થઈ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે જેમની જમીનો બદલાઈ ગઈ છે. જમીનો ઓછી થઈ ગઈ છે. અનેક ખેડૂતો એવા પણ છે કે જેમના ખેડૂત તરીકેના ઉતારા પણ બંધ થઈ ગયા છે. આ તમામ સમસ્યા વચ્ચે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે.

 

આ પણ વાંચો : Photos: ‘લૈલા-મજનુ’થી કમ નથી આ કાગડાઓની લવ સ્ટોરી, છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે રોમાન્સ!

Next Video