આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

|

Mar 04, 2020 | 4:16 AM

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર લો પ્રેશરની સ્થિતી સર્જાતા આવતીકાલે રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે […]

આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

Follow us on

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર લો પ્રેશરની સ્થિતી સર્જાતા આવતીકાલે રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે તો 6 માર્ચે આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ કાયદાની આંટીઘૂંટીઓમાં ન ફસાય તેનો ખ્‍યાલ રાખવો

Next Article