બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે ‘RATINGS’

|

Feb 08, 2019 | 9:05 AM

બનાસકાંઠાના SPએ અપનાવ્યો છે નવો કીમિયો. બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં દિવસ દરમિયાન જે ફરિયાદ દાખલ થાય છે તેનું કંટ્રોલ રૂમ દ્વારા ફીડબેક લેવામાં આવે છે. ફરિયાદમાં નોંધેલા મોબાઈલ નંબરના આધારે જિલ્લા કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓ ફરિયાદીને ફોન કરે છે. અને તેઓ જ્યારે પોલીસ મથકે ગયા ત્યારે  કેવો અનુભવ થયો. હાજર પોલીસકર્મીઓ તેમની સાથે કેવું વર્તન કર્યું. તેઓએ […]

બદલાઈ રહ્યું છે ગુજરાત, બદલાઈ રહી છે પોલીસ, સુધરી રહ્યો છે દેશ, હવે ગુજરાતની પોલીસ જાતે માંગી રહી છે ફરિયાદીઓ પાસેથી પોતાના માટે RATINGS
પ્રતિકાત્મક તસવીર

Follow us on

બનાસકાંઠાના SPએ અપનાવ્યો છે નવો કીમિયો. બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં દિવસ દરમિયાન જે ફરિયાદ દાખલ થાય છે તેનું કંટ્રોલ રૂમ દ્વારા ફીડબેક લેવામાં આવે છે. ફરિયાદમાં નોંધેલા મોબાઈલ નંબરના આધારે જિલ્લા કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓ ફરિયાદીને ફોન કરે છે. અને તેઓ જ્યારે પોલીસ મથકે ગયા ત્યારે  કેવો અનુભવ થયો. હાજર પોલીસકર્મીઓ તેમની સાથે કેવું વર્તન કર્યું. તેઓએ ફરિયાદ માટે કેટલો સમયે બેસી રહેવું પડયું. ફરિયાદ દાખલ માટે કોઈ ખોટી માંગણી કરાઈ કે કેમ. આ તમામ સવાલો ચકાસી તેનો રિપોર્ટ SPને સોંપવામાં આવી રહ્યો છે.

જુઓ VIDEO :

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રીપોર્ટના આધારે પ્રજા સાથે સારો વ્યવહાર ન કરતાં પોલીસકર્મીઓ સામે એક્શન પણ લેવામાં આવ્યા છે. જ્યારે જે ફરિયાદી પોલીસકર્મીના વર્તનના વખાણ કરે છે તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati

[yop_poll id=1207]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:01 am, Fri, 8 February 19

Next Article