બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણીનો મુદ્દો, એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી થતી નથી

બનાસકાંઠા જિલ્લામાં VCEના હડતાળના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી નથી થતી. સરકારે VCEના હડતાળ મામલે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામપંચાયત સ્તરે જ મગફળીની ઓનલાઈન નોંધણી થાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

બનાસકાંઠામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણીનો મુદ્દો, એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી થતી નથી
| Updated on: Oct 04, 2020 | 11:16 AM

બનાસકાંઠા જિલ્લામાં VCEના હડતાળના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકપણ ગ્રામપંચાયતમાં મગફળીની ઓનલાઈન નોંધણી નથી થતી. સરકારે VCEના હડતાળ મામલે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામપંચાયત સ્તરે જ મગફળીની ઓનલાઈન નોંધણી થાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us