VIDEO: ભરૂચમાં 200 રૂપિયાની રોજ કમાણી કરતા રિક્ષા ચાલકને 200 કરોડની GST નોટિસ

|

Jul 01, 2019 | 10:10 AM

ભરૂચમાં 200 રૂપિયા માંડ કમાતા એક શ્રમજીવી સુરેશ ગોહિલને બસ્સો કરોડની કરચોરીની નોટિસ મળી. આવકવેરા વિભાગે 2 હજાર કરોડની નોટિસ પાઠવતા પંદર દિવસથી સુરેશ પરેશાન છે. વસંત મિલની ચાલીમાં રહેતા સુરેશના દસ્તાવેજનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા શખ્સો ગોહિલ કન્સલ્ટન્ટ નામે કંપની ખોલી દીધી. આ કંપનીના નામે 200 કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી. આ પણ વાંચઃ […]

VIDEO: ભરૂચમાં 200 રૂપિયાની રોજ કમાણી કરતા રિક્ષા ચાલકને 200 કરોડની GST નોટિસ

Follow us on

ભરૂચમાં 200 રૂપિયા માંડ કમાતા એક શ્રમજીવી સુરેશ ગોહિલને બસ્સો કરોડની કરચોરીની નોટિસ મળી. આવકવેરા વિભાગે 2 હજાર કરોડની નોટિસ પાઠવતા પંદર દિવસથી સુરેશ પરેશાન છે. વસંત મિલની ચાલીમાં રહેતા સુરેશના દસ્તાવેજનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા શખ્સો ગોહિલ કન્સલ્ટન્ટ નામે કંપની ખોલી દીધી. આ કંપનીના નામે 200 કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી.

આ પણ વાંચઃ VIDEO: વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી 119.85 પર પહોંચી, કેનાલમાં પાણી છોડાયું

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આવકવેરા વિભાગે 1 મહિનામાં બે વખત રેડ પાડી. પરંતુ સુરેશના ઘરેથી બેંક બેલેન્સના નામે એક કોરી પાસબુક જ મળી છે. મજૂરી કરીને રોજનું કમાતા સુરેશ ગોહિલને આવકવેરા વિભાગની ભૂલના કારણે સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે. સુરેશના પાડોશીઓ પણ આટલી મોટી રકમની કરચોરીની નોટિસ અંગે જાણીને હતપ્રભ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:59 am, Mon, 1 July 19

Next Article