Tapi: એક માસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, તંત્ર સામે ઉભા થયા અનેક પડકારો

|

Apr 23, 2021 | 3:32 PM

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સમયે એકલ દુક્કલ આંકમાં આવતા કોરોનાના દર્દીની સંખ્યા દરરોજના ત્રણ આંક પર પહોંચી ગઈ છે.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. એક સમયે એકલ દુક્કલ આંકમાં આવતા કોરોનાના દર્દીની સંખ્યા દરરોજના ત્રણ આંક પર પહોંચી ગઈ છે. આવા સમયે તંત્ર સામે પણ અનેક પડકારો ઉભા થયા છે. દવા, ઓક્સિજન, વેન્ટિલેટર અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોકની સાથે આવનાર કોરોના દર્દીને ઝડપથી સ્વસ્થ્ય કેવી રીતે કરવા અને આ બધું મેનેજ કઈ રીતે કરવું? જેવા અનેકો પડકારોની સાથે તંત્રના જવાબદારો પુરા ખંતથી કામગીરીમાં જોતરાયું છે. જિલ્લામાં હાલ સ્થિતિ કાબુમાં હોવાનું જવાબદાર અધિકારીઓ જણાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: રાજ્યમાં ક્યારથી વધશે ગરમી? હવામાન વિભાગે કરી આ આગાહી 

Next Video