વડોદરા સેન્ટ્રલ જેલના 61 કેદીને કોરોના, સેન્ટ્રલ જેલમાં જ ઊભો કરાયો કોવિડ વોર્ડ

|

Jul 28, 2020 | 6:19 AM

વડોદરાની સેન્ટ્રલ જેલમાં છેલ્લા બે દિવસમાં કેદીઓના કરાયેલા કોરોના ટેસ્ટમાં 61 કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ 1200 કેદીઓને રાખવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન 140 કેદીઓની કરાયેલ તપાસમાં 81 કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા જેલ અને આરોગ્ય તંત્ર ચોકી ઉઠ્યુ છે. જો કે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેદીઓને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં […]

વડોદરા સેન્ટ્રલ જેલના 61 કેદીને કોરોના, સેન્ટ્રલ જેલમાં જ ઊભો કરાયો કોવિડ વોર્ડ

Follow us on

વડોદરાની સેન્ટ્રલ જેલમાં છેલ્લા બે દિવસમાં કેદીઓના કરાયેલા કોરોના ટેસ્ટમાં 61 કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ 1200 કેદીઓને રાખવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસ દરમિયાન 140 કેદીઓની કરાયેલ તપાસમાં 81 કેદીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા જેલ અને આરોગ્ય તંત્ર ચોકી ઉઠ્યુ છે. જો કે અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેદીઓને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પંરતુ સેન્ટ્રલ જેલમાંથી જ મોટી સંખ્યામાં આવી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને તંત્રે સેન્ટ્રલ જેલમાં જ કોવિડ વોર્ડ ઊભો કરવાનો નિર્ણય કર્યો છે.

Next Article