
ભ્રષ્ટાચારને લઈને લોકો પોલીસનો સહારો લેતા હોય છે પણ પોલીસ જ લાંચ લે તો? આવો જ એક લાંચનો પુરાવા વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક કોન્સ્ટેબલ એક યુવકની પાસેથી અસભ્ય ભાષામાં વાત કરીને લાંચ માગે છે. આ ઉપરાંત અમદાવાદમાં આવવા જ નહીં દે એવી ધમકી પણ આપે છે. સાંભળો ઓડિયો ક્લિપને નીચેના વીડિયોમાં…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો