અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને પણ મળશે સુવિધા

|

Oct 18, 2019 | 6:16 PM

આ તરફ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ હવે સરકારી હોસ્પિટલ બની ગઈ છે. અગાઉ આ હોસ્પિટલ પાસે સરકારી હોસ્પિટલનો દરજ્જો નહોતો. જેના કારણે સરકારી કર્મચારીઓએ પણ રૂપિયા ખર્ચીને સારવાર કરાવવી પડતી હતી. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી હોસ્પિટલ તરીકેની મંજૂરી આપી દીધી છે. આ પણ વાંચોઃ CM રૂપાણી 5 દિવસ માટે […]

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓને પણ મળશે સુવિધા
svp

Follow us on

આ તરફ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ હવે સરકારી હોસ્પિટલ બની ગઈ છે. અગાઉ આ હોસ્પિટલ પાસે સરકારી હોસ્પિટલનો દરજ્જો નહોતો. જેના કારણે સરકારી કર્મચારીઓએ પણ રૂપિયા ખર્ચીને સારવાર કરાવવી પડતી હતી. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સરકારી હોસ્પિટલ તરીકેની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચોઃ CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેથી હવે SVP હોસ્પિટલમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, પેન્શનરો અને તેમના કુટુંબીજનો સારવાર લેશે. તો તેમને તબીબી ખર્ચ મજરે મળવાપાત્ર થશે. એટલું જ નહીં આ કર્મચારીઓને ‘મા’ યોજના હેઠળની હોસ્પિટલોમાં પણ સારવારનું રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article