એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવો,પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે તેવા પદાધિકારીઓ ચૂંટાઈને આવે. મહત્વનું છે કે આજથી દિગ્ગજો પોતાની ઉમેદવારી નોંધાવશે.આજે અને કાલે આમ બે દિવસ સમગ્ર પ્રક્રિયા ચાલશે.     Facebook […]

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવો,પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે
| Updated on: Sep 28, 2020 | 10:58 AM

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે તેવા પદાધિકારીઓ ચૂંટાઈને આવે. મહત્વનું છે કે આજથી દિગ્ગજો પોતાની ઉમેદવારી નોંધાવશે.આજે અને કાલે આમ બે દિવસ સમગ્ર પ્રક્રિયા ચાલશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:58 am, Mon, 28 September 20