એશિયાની પ્રસિદ્ધ ઊંઝા APMC વધુ 7 દિવસ માટે બંધ,કોરોના સંક્રમણ અટકાવવા 2 ઓગસ્ટ સુધી બજાર બંધ રાખવામાં આવશે

|

Jul 27, 2020 | 7:42 AM

એશિયાની પ્રસિદ્ધ ઊંઝા APMC વધુ એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે. ઊંઝાનું બજાર બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. કોરોના સંક્રમણ અટકાવવા 2 ઓગસ્ટ સુધી બજાર બંધ રાખવામાં આવશે.ઊંઝા APMC ગત 20 જુલાઈથી જ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેમાં હવે વધુ એક અઠવાડિયા માટે APMCને બંધ રાખવામાં આવશે.

એશિયાની પ્રસિદ્ધ ઊંઝા APMC વધુ 7 દિવસ માટે બંધ,કોરોના સંક્રમણ અટકાવવા 2 ઓગસ્ટ સુધી બજાર બંધ રાખવામાં આવશે
http://tv9gujarati.in/asia-ni-prasidh-…udhi-bandh-reshe/

Follow us on

એશિયાની પ્રસિદ્ધ ઊંઝા APMC વધુ એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે. ઊંઝાનું બજાર બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. કોરોના સંક્રમણ અટકાવવા 2 ઓગસ્ટ સુધી બજાર બંધ રાખવામાં આવશે.ઊંઝા APMC ગત 20 જુલાઈથી જ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેમાં હવે વધુ એક અઠવાડિયા માટે APMCને બંધ રાખવામાં આવશે.

Published On - 7:41 am, Mon, 27 July 20

Next Article