Rajkot મનપા ચૂંટણીમાં 3000 જેટલા સરકારી કર્મચારીઓ આજે મતદાન કરશે

|

Feb 18, 2021 | 10:53 AM

Rajkot મનપા ચૂંટણીમાં કુલ 60 સરકારી કચેરીના 6000 હજાર કર્મચારીઓ ચૂટણી ફરજ માટે રોકવામાં આવ્યા છે, જેમાંથી 3000 જેટલા કર્મચારીઓ આજે મતદાન કરશે.

Rajkot મનપા ચૂંટણીમાં આજે સરકારી કર્મચારીઓનુ મતદાન કરાશે. કુલ 60 સરકારી કચેરીના 6000 હજાર કર્મચારીઓ ચૂટણી ફરજ માટે રોકવામાં આવ્યા છે, જેમાંથી 3000 જેટલા કર્મચારીઓ આજે મતદાન કરશે.

શહેરની ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલ કુંડલીયા કોલેજ ખાતે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી, બીજી તરફ ચૂંટણીમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પણ મતદાન કરશે. ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે પોલીસ જવાનો પણ મતદાન કરશે.

 

Next Video