Arvalli: ધનસુરાના 5 કુહાડા સ્કૂલના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ

|

Mar 10, 2021 | 9:00 PM

Arvalli: ધોરણ 8માં અભ્યાસ કરતો બુટાલ ગામનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. શાળામાં વિદ્યાર્થીનો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

Arvalli: ધોરણ 8માં અભ્યાસ કરતો બુટાલ ગામનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. શાળામાં વિદ્યાર્થીનો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. જેથી કરીને શાળા સત્તાવાળાઓએ શાળાને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ શાળાના ઓરડાઓને સેનેટાઈઝ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

 

 

 

આ પણ વાંચો: West Bengal Election 2021: નંદીગ્રામમાં Mamata Banarjee પર હુમલો, ઘાયલ હાલતમાં કોલકત્તા જવા રવાના

Next Video