સુરત મહાનગરપાલિકામાં ભયનો માહોલ, SMCના 200 કર્મચારીને કોરોના પોઝીટીવ

|

Jul 24, 2020 | 6:17 AM

ગુજરાતમાં હાલ સૌથી વધુ કોરોના સંક્રમણને કેસ સુરતમાંથી આવી રહ્યાં છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. છેલ્લા એક માસમાં સુરત મહાનગરપાલિકાના 200 કર્મચારીઓને કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેમા 6 કર્મચારીઓના મૃત્યું નિપજ્યા છે. મહાનગરપાલિકાના કર્મચારી હાલ કોરાનાનું સંક્રમણ અટકે તેના માટે કામગીરી કરી રહ્યાં છે અને તેઓ જ સંક્રમણનો ભોગ બની […]

સુરત મહાનગરપાલિકામાં ભયનો માહોલ, SMCના 200 કર્મચારીને કોરોના પોઝીટીવ

Follow us on

ગુજરાતમાં હાલ સૌથી વધુ કોરોના સંક્રમણને કેસ સુરતમાંથી આવી રહ્યાં છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. છેલ્લા એક માસમાં સુરત મહાનગરપાલિકાના 200 કર્મચારીઓને કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેમા 6 કર્મચારીઓના મૃત્યું નિપજ્યા છે. મહાનગરપાલિકાના કર્મચારી હાલ કોરાનાનું સંક્રમણ અટકે તેના માટે કામગીરી કરી રહ્યાં છે અને તેઓ જ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે.

Next Article