હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

|

Oct 20, 2019 | 2:41 PM

ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા કાર્યક્રમના આયોજક રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી રહી છે.  આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું! Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

Follow us on

ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર ન રહેતા કાર્યક્રમના આયોજક રાજેશ જૈન દ્વારા અરજી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવરાત્રી દરમિયાન 29મી સપ્ટેમ્બરે સપના ચૌધરીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ કારણોસર સપના ચૌધરી આવી શકી ન હતી. જેથી આયોજકને નુક્સાન જતા ફરિયાદ કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article