આણંદઃ અમેરિકામાં કોરોનાથી ગુજરાતીનું મોત, અમેરિકામાં ગુજરાતીના મોતનો પ્રથમ કિસ્સો

વિશ્વમાં સૌથી વધુ હાલ અમેરિકામાં કોરોના વાઈરસે તરખાટ મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોના વાઈરસથી એક ગુજરાતીનું પણ મોત નિપજ્યું છે. આણંદના વહેરા ગામના અરવિંદ પટેલનું કોરોનાથી મોત થયું છે. અરવિંદ પટેલ છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં વસવાટ કરતા હતા. તેમનું મોત થતાં કોરોનાથી અમેરિકામાં ગુજરાતીના પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે. આ પણ વાંચો: અમદાવાદ: બેંકની બહાર […]

આણંદઃ અમેરિકામાં કોરોનાથી ગુજરાતીનું મોત,  અમેરિકામાં ગુજરાતીના મોતનો પ્રથમ કિસ્સો
| Updated on: Apr 07, 2020 | 10:09 AM

વિશ્વમાં સૌથી વધુ હાલ અમેરિકામાં કોરોના વાઈરસે તરખાટ મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં કોરોના વાઈરસથી એક ગુજરાતીનું પણ મોત નિપજ્યું છે. આણંદના વહેરા ગામના અરવિંદ પટેલનું કોરોનાથી મોત થયું છે. અરવિંદ પટેલ છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં વસવાટ કરતા હતા. તેમનું મોત થતાં કોરોનાથી અમેરિકામાં ગુજરાતીના પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: બેંકની બહાર નાણાં ઉપાડવા લાગી લાંબી લાઈન, મોટાભાગના ખાતા ધારકો માસ્ક વગરના જોવા મળ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 10:06 am, Tue, 7 April 20