નવસારીના સદા તાલુકામાં સવારે અનુભવાયો 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

|

Sep 24, 2022 | 9:40 AM

નવસારીમાં 21 સપ્ટેમ્બરના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી 40 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં નોંધાયું હતું. વાંસદા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય વ્યાપી ગયો છે

નવસારીના સદા તાલુકામાં સવારે અનુભવાયો 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
file photo

Follow us on

નવસારીમાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ વાંસદાથી 13 કિલોમીટર દૂર ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું હતું. વાંસદા તાલુકામાં એક જ મહિનામાં પાંચમી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Next Article