Khedaનાં આત્રોલી ગામની નર્મદા કેનાલમાં 8 ફૂટનો મગર દેખાયો, ફોરેસ્ટની ટીમે શરૂ કરી મગર પકડવાની કવાયત

|

Mar 04, 2021 | 12:28 PM

Khedaનાં આત્રોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મગર દેખાયો છે. કેનાલમાં 8 ફૂટનો મગર નજરે ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મોટાભાગે કેનાલમાંથી થઈ મગર ખેતરમાં આવી પહોચતા હોય છે જેને લઈને ખેડુતો ભયભીત જોવા મળ્યા હતા.

Khedaનાં આત્રોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મગર દેખાયો છે. કેનાલમાં 8 ફૂટનો મગર નજરે ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મોટાભાગે કેનાલમાંથી થઈ મગર ખેતરમાં આવી પહોચતા હોય છે જેને લઈને ખેડુતો ભયભીત જોવા મળ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા ઘટનાસ્થળે પહોચી ગઈ છે.

 

Next Video