અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલાના ડુંગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહત અનુભવી હતી. તો બીજી તરફ કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાનની ભીતી સેવાઈ રહી […]

અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO
પ્રતિકાત્મક તસવીર
| Updated on: May 17, 2019 | 10:56 AM

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલાના ડુંગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહત અનુભવી હતી. તો બીજી તરફ કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

TV9 Gujarati

 

 

 

Follow Us