અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ ઠેબી ડેમ છલકાયો, ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા

|

Sep 22, 2020 | 8:25 AM

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમના 4 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસદા ઠેબી ડેમમાં સતત પાણીની આવક થઇ રહીં છે. Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ […]

અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ ઠેબી ડેમ છલકાયો, ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા

Follow us on

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમના 4 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસદા ઠેબી ડેમમાં સતત પાણીની આવક થઇ રહીં છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article