AMRELI : સુરતના પરિવારની કાર શેત્રુંજી નદીમાં ખાબકી, બે મહિલાના મોત

|

Jan 19, 2021 | 8:20 AM

AMRELI : સુરત રહેતા એક પરિવારની કાર અકસ્માતે નદીમાં ખાબકી.અમરેલી નજીક શેત્રુંજી નદીમાં કાર ખાબકી.

AMRELI : સુરત રહેતા એક પરિવારની કાર અકસ્માતે નદીમાં ખાબકી.અમરેલી નજીક શેત્રુંજી નદીમાં કાર ખાબકી.કારમાં બેઠેલા સાત વ્યક્તિઓમાંથી બે મહિલાના મોત. ત્રણ વ્યક્તિ ગંભીર અને બે લોકોને સામાન્ય ઇજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. પોતાના વતન સિમરણ માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત થયો.

Next Video