અમરેલી: રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આ ગામમાં પડ્યો 1 કલાકમાં 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO

અમરેલી જિલ્લાના રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાજણાવાવ ગામની સાજણી નદીમાં ઘોડાપૂરના પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરના પગલે ગામમાં જવાનો કોઝવે ઓવરફ્લો થયો છે. આ પણ વાંચો: VIDEO: સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં રેલી દરમિયાન તોડફોડ અને પોલીસ પર પથ્થરમારો માંડણ ગામમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાંર વરસાદ પડ્યો છે. માંડણ સહિતના આસપાસના […]

અમરેલી: રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, આ ગામમાં પડ્યો 1 કલાકમાં 2 ઈંચ વરસાદ, જુઓ VIDEO
| Updated on: Jul 05, 2019 | 12:23 PM

અમરેલી જિલ્લાના રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાજણાવાવ ગામની સાજણી નદીમાં ઘોડાપૂરના પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરના પગલે ગામમાં જવાનો કોઝવે ઓવરફ્લો થયો છે.

આ પણ વાંચો: VIDEO: સુરતમાં મોબલિંચિંગના વિરોધમાં રેલી દરમિયાન તોડફોડ અને પોલીસ પર પથ્થરમારો

માંડણ ગામમાં 1 કલાકમાં 2 ઈંચ ધોધમાંર વરસાદ પડ્યો છે. માંડણ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો