અમરેલીના મોટી કુંકાવાવમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો
હવામાન વિભાગે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરના પગલે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદ પડી શકે છે ત્યારે અમરેલીના મોટી કુંકાવાવમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાય ગયું. હજુ પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે