અમરેલી: રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને સિંહને અડફેટે લીધો, ઘાયલ સિંહને શક્કરબાગ ખાતે સારવાર માટે ખસેડાયો

|

Feb 16, 2021 | 12:59 PM

અમરેલીના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને એક સિંહને અડફેટે લીધો હતો. ઉંચેયા 15 નંબરના ફાટક પાસે ઘટના બની હતી, ત્યારે વનવિભાગનો કર્મી ગેરહાજર હતો. વનવિભાગ દ્વારા ગંભીર રીતે ઘાયલ સિંહને શક્કરબાગ ખાતે સારવાર માટે ખસેડાયો છે.

અમરેલીના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને એક સિંહને અડફેટે લીધો હતો. ઉંચેયા 15 નંબરના ફાટક પાસે ઘટના બની હતી, ત્યારે વનવિભાગનો કર્મી ગેરહાજર હતો. વનવિભાગ દ્વારા ગંભીર રીતે ઘાયલ સિંહને શક્કરબાગ ખાતે સારવાર માટે ખસેડાયો છે. શેત્રુંજી ડિવિઝનના DCF નિશા રાજે આ સમાચારની પુષ્ટિ કરી છે.

Next Video