Amreli: કેરી રસિકો માટે ખુશખબર, કેરીનો મબલખ પાક થાય તેવી સંભાવના

|

Jan 30, 2021 | 2:19 PM

Amreli: આ વખતે કેરીના રસીયા માટે ખુબજ સારા સમાચાર છે. આ વખતે ઠેડી વધુ પડવાને કારણે કેરીનું ફલાવરિંગ વધ્યુ છે.

Amreli: આ વખતે કેરીના રસીયા માટે ખુબજ સારા સમાચાર છે. આ વખતે ઠેડી વધુ પડવાને કારણે કેરીનું ફલાવરિંગ વધ્યુ છે. અમરેલીમાં ઠંડી પડવાને કારણે આંબામાં કેરીનું ફ્લાવરિંગ વધ્યું છે. અમરેલી તથા ગીર વિસ્તારમાં કેસર કેરીમાં સારું ફ્લાવરિંગ થયું છે.

કેરીનો સૌથી વધુ પાક સોરઠમાં થાય છે. આ વખતે ઠંડીના લીધે કેરીનું ફ્લાવરિંગ ખુબજ સારું થયું છે. જેના લીધે કેસર કેરીનો સારો પાક મળવાની સંભાવના છે. કેસર કેરીના શોખીનો માટે આ એક ખુશખબર સમાન છે.

આ વખતે આના લીધે કેરીની કિંમત પર પણ અસર પડી શકે છે અને કેરી થોડીક સસ્તી મળી શકે છે.

 

Next Video