અમરેલી: બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વહેંચવા ખેડૂતોએ લગાવી લાઈન

અમરેલીના બગસરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ટેકાના ભાવે વહેંચવા યાર્ડ પર પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડ દ્વારા 20 ખેડૂતોને મેસેજ કરીને બોલવવામાં આવે છે પરંતું આજે 70થી વધુ ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ પર પહોંચ્યા હતા. છેલ્લો દિવસ હોવાથી ખેડૂતો પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ પર પહોંચ્યા હતા. બગસરા અને વડિયા પંથકના ખેડૂતોએ મગફળી ભરેલા […]

અમરેલી: બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વહેંચવા ખેડૂતોએ લગાવી લાઈન
| Updated on: Dec 15, 2020 | 8:47 PM

અમરેલીના બગસરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ટેકાના ભાવે વહેંચવા યાર્ડ પર પહોંચ્યા હતા. માર્કેટિંગ યાર્ડ દ્વારા 20 ખેડૂતોને મેસેજ કરીને બોલવવામાં આવે છે પરંતું આજે 70થી વધુ ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ પર પહોંચ્યા હતા. છેલ્લો દિવસ હોવાથી ખેડૂતો પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ પર પહોંચ્યા હતા. બગસરા અને વડિયા પંથકના ખેડૂતોએ મગફળી ભરેલા વાહનોની લાઈન લગાવી હતી.