Amreli : ધારી ગીર પૂર્વમાં સિંહે આધેડ પર હુમલો કર્યો, આધેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

|

Jan 25, 2021 | 4:43 PM

Amreli : અમરેલીના ધારી ગીર પૂર્વમાં સિંહે આધેડ પર હુમલો કર્યો. દલખાણીયા રેન્જના માધુપુર ગામના 50 વર્ષીય આધેડ પર સિંહે હુમલો કર્યો છે.

Amreli : ધારી ગીર પૂર્વમાં સિંહે આધેડ પર હુમલો કર્યો, આધેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ
સિંહ ફાઇલ ફોટો

Follow us on

Amreli : અમરેલીના ધારી ગીર પૂર્વમાં સિંહે આધેડ પર હુમલો કર્યો. દલખાણીયા રેન્જના માધુપુર ગામના 50 વર્ષીય આધેડ પર સિંહે હુમલો કર્યો છે. પશુ પર હુમલાનો પ્રયાસ કરતા આધેડ દ્વારા સિંહને દૂર ખસેડવા જતા આ ઘટના બની છે. હીરાભાઈ ટાલીયાને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Published On - 4:41 pm, Mon, 25 January 21

Next Article