Ahmedabad: કોરોનાના કેસમા સતત વધારો, સિવિલ હોસ્પિટલમા નવો વોર્ડ શરુ કરવાની ફરજ પડી

|

Mar 08, 2021 | 12:00 PM

અમદાવાદમાં કોરોનાના કેસમા સતત વધારો થઈ રહ્યો છે, તેથી સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ શરુ કરવાની ફરજ પડી છે. સિવિલ હોસ્પિટલમા O4 નામનો વોર્ડ તૈયાર કરાયો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમા સતત વધારો થઈ રહ્યો છે, તેથી સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ શરુ કરવાની ફરજ પડી છે. સિવિલ હોસ્પિટલમા O4 નામનો વોર્ડ તૈયાર કરાયો છે. ચૂંટણી પહેલા 36 કેસ હતા જે હવે વધીને 65 પર આક પહોચ્યો છે. રોજના 15થી 20 નવા પોઝિટિવ કેસ દાખલ થવા લાગ્યા છે.

Next Video