હવે Amulનો ‘ઓક્સિજન’! આણંદ, ખેડા અને મહિસાગરમાં અમૂલ બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

|

May 02, 2021 | 10:25 AM

મહામારીના મહાસંકટમાં અમૂલ ડેરી મદદ માટે આગળ આવી છે. અમૂલ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

મહામારીના મહાસંકટમાં અમૂલ ડેરી મદદ માટે આગળ આવી છે. અમૂલ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આગામી 10 જ દિવસમાં આ તમામ જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ બનીને તૈયાર કરી દેવાશે. અમૂલ દ્વારા આણંદ જિલ્લાના કરમસદ ખાતે, ખેડા જિલ્લામાં નડીયાદ ખાતે, તો મહિસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે. આ ત્રણેય પ્લાન્ટ દ્વારા દૈનિક 60 જેટલા સિલેન્ડર ભરાય તેટલા ઓક્સિજનનું ઉત્પાદન થશે.

Next Video